Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3296

અમિત શાહની ચૂંટણી સભાનો ફની વીડિયો વાઈરલ, ટ્રાન્સલેટરે શબ્દો ઉમેરતાં અમિત શાહ ગુસ્સે ભરાયાં

  • પ્રકાશન તારીખ18 Apr 2019
  •  

નેલમંગલા, કર્ણાટકની અમિત શાહની ચૂંટણી સભાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. અમિત શાહના ભાષણમાં ટ્રાન્સલેટરે શબ્દો ઉમેરતાં અમિત શાહ ગુસ્સે ભરાયાં હતા. વીડીયોમાં ટ્રાન્સલેટર અમિત શાહનાં શબ્દો ભૂલ્યાં હતા. ત્યારે શાહે ટ્રાન્સલેટરને ટપાર્યા હતા. પહેલાં રાહુલ ગાંધીની રેલીનો પણ આ પ્રકારનો ફની વીડિયો વાઈરલ થયેલો. જોકે વાઈરલ વીડિયોનાં સમય અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP