Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1950

આ અમેરિકન ભૂરી બાજરીના રોટલાથી લઈ કઢી-ખીચડી, શીરો બનાવી જાણે છે, કાઠિયાવાડીમાં જ સમજાવી રોટલો બનાવવાની રીત

  • પ્રકાશન તારીખ22 Jan 2019
  •  

તમે કોઈ ફોરેનરને ગુજરાતી બોલતા તો જોયા હશે, પણ કાઠિયાવાડી બોલતા જોયા છે ખરા. આ વીડિયો અમેરિકાના કોઈ સ્ટોરનો છે. જ્યાં કેટલાંક ગુજરાતીઓ અમેરિકન લેડીને કાઠિયાવાડી ફૂડ વિશે પૂછે છે ત્યારે તે બાજરીના રોટલાની રીત જણાવે છે. અને તે પ્રોપર કાઠિયાવાડી બોલીને કાઠિયાવાડી ફૂડની વિગતે ચર્ચા પણ કરે છે.

લગ્નમાં હવે નવો ટ્રેન્ડ, મહેમાનોને પાન ખવડાવવા નવો ચીલો ચીતર્યો, સાથે વગાડ્યા ઢોલ-તાસા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP