Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1002

ડાન્સ કરો અને સાજા થઈ જાવ! અમેરિકન ડોક્ટર્સે શોધી ઈલાજની નવી પદ્ધતિ, વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

  • પ્રકાશન તારીખ27 Nov 2018
  •  

અમેરિકા

હાલ સોશિયલ મીડિયા પર અમેરિકાની એક હોસ્પિટલનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અમેરિકન ડોક્ટર્સે ઈલાજની નવી પદ્ધતિ શોધી લીધી છે. જે સાવ સરળ છે. હાર્ટ, ડિપ્રેશન અને ડ્રગ્ઝનાં બંધાણી દર્દીઓ માટે ડાન્સ કરીને ખાસ ઈલાજ કરાય છે. સંશોધન પ્રમાણે ડાન્સ દ્વારા દર્દીઓની અડધી બિમારીઓ આપોઆપ મટી જાય છે.અમેરિકાની મોટાભાગની હોસ્પિટલમાં ડોક્ટર્સ આ રીતે ઈલાજ કરે છે.આ ખાસ ડાન્સમાં દર્દીઓ સાથે હોસ્પિટલનો સ્ટાફ પણ જોડાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP