• Home
  • Dvb
  • Dbv
  • OMG! આ સ્કૂટર રિવર્સમાં ડ્રાઇવર વગર ચાલે છે,Amazing scooter run on road

OMG! આ સ્કૂટર રિવર્સમાં ડ્રાઇવર વગર ચાલે છે

OMG! આ સ્કૂટર રિવર્સમાં ડ્રાઇવર વગર ચાલે છે,Amazing scooter run on road

જૂઓ આ સ્કૂટરને જોઈને આપને આશ્ચર્ય થશે. ડ્રાઇવર વગર રિવર્સમાં ચાલી રહ્યું છે આ સ્કુટર.

divyabhaskar.com

Sep 06, 2018, 03:04 PM IST

જૂઓ આ સ્કૂટરને જોઈને આપને આશ્ચર્ય થશે.. ડ્રાઇવર વગર રિવર્સમાં ચાલી રહ્યું છે આ સ્કુટર.આ સ્કૂટરને જુગાડ કરીને બનાવવામાં આવ્યું છે.જેથી અહીં ડ્રાઇવરને બેસવાની સીટ નીચે છે અને આરી તે ચાલે છે. જેને અમેઝિંગ સ્કૂટર.. પહેલી નજરે જોતા આપને એવું જ લાગશે કે આ સ્કૂટર રિવર્સમાં ડ્રાઇવર વગર ચાલી રહ્યું છે. પણ હકીકત આ વીડિયો જોઇને સમજાય જશે

Funny: પુરૂષોએ રસોડામાં જવાનું રાખવું, નહીં તો આવું થશે

X
OMG! આ સ્કૂટર રિવર્સમાં ડ્રાઇવર વગર ચાલે છે,Amazing scooter run on road

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી