• Home
  • Dvb
  • Dbv
  • પોતાના લગ્ન પહેલાં મિત્રની જાનમાં રણવિર સિંહે કર્યો ઢાંસૂ ડાન્સ,ઢોલ વગાડી કર્યા ભાંગડા,Amazing Bhangra dance By Ranveer singh at Friend's Wedding

પોતાના લગ્ન પહેલાં મિત્રની જાનમાં રણવિર સિંહે કર્યો ઢાંસૂ ડાન્સ,ઢોલ વગાડી કર્યા ભાંગડા

પોતાના લગ્ન પહેલાં મિત્રની જાનમાં રણવિર સિંહે કર્યો ઢાંસૂ ડાન્સ,ઢોલ વગાડી કર્યા ભાંગડા,Amazing  Bhangra dance By Ranveer singh at Friend's Wedding

14 અને 15 ડિસેમ્બરે બોલિવૂડની મોસ્ટ રોમેન્ટિક જોડી રણવિર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે રણવિર સિંહનો એક વીડિયો સામે આવ્યો છે.

divyabhaskar.com

Nov 13, 2018, 02:39 PM IST

14 અને 15 ડિસેમ્બરે બોલિવૂડની મોસ્ટ રોમેન્ટિક જોડી રણવિર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે રણવિર સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તે જોરદાર ભાંગડા કરી રહ્યો છે. તે પંજાબી કોસ્ચ્યુમમાં છે અને માથે સાફો પણ પહેર્યો છે. આ તેના મિત્રના લગ્નનો વીડિયો છે. જેમાં તેણે જાનમાં ઢાસૂ ડાન્સ કર્યો હતો. રણવિર તેના પોતાના લગ્નમાં પણ ડાન્સ કરીને ધૂમ મચાવશે.

રેસલિંગ રિંગમાં માર ખાતા પહેલાંનો રાખીનો વીડિયો, પહેલાં લીધી મજા બાદમાં પસ્તાઈ

X
પોતાના લગ્ન પહેલાં મિત્રની જાનમાં રણવિર સિંહે કર્યો ઢાંસૂ ડાન્સ,ઢોલ વગાડી કર્યા ભાંગડા,Amazing  Bhangra dance By Ranveer singh at Friend's Wedding

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી