• Home
  • Dvb
  • Dbv
  • Alia Bhatt, Varun Dhawan And Sonakshi Sinha on the stage of super dancer 3

ગોસિપ / આલિયા-રણબિરને લઇને વરૂણે કર્યો આ ખુલાસો, 'કલંક'ના સેટ પર કરતી હતી આવું

Alia Bhatt, Varun Dhawan And Sonakshi Sinha on the stage of super dancer 3

divyabhaskar.com

Mar 30, 2019, 11:32 AM IST

સોનાક્ષી સિન્હા, આલિયા ભટ્ટ અને વરૂણ ધવન હાલમાં જ કલંકના પ્રમોશન માટે સુપર ડાંસર 3ના મંચ પર આવ્યા હતા. અહીં મજાકિયા અંદાજમાં વરૂણ ધવને આલિયા-રણબિરની મજાક કરી હતી. કે આલિયા કલાકો સુધી રણબિર સાથે વાતો કરતી રહે છે. તો બીજી બાજુ સોનાક્ષી અને આલિયાએ પણ વરૂણની અમુક પોલ ખોલી હતી.

ફિટનેસ મામલે ટાઇગર કરતા જરાય ઉતરતી નથી તેની બહેન કૃષ્ણા શ્રોફ, કેમેરાથી દૂર રહેતી જેકીની લાડલીને કરવું છે ડાયરેક્શન

X
Alia Bhatt, Varun Dhawan And Sonakshi Sinha on the stage of super dancer 3

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી