• Home
  • Dvb
  • Dbv
  • અંતે આલિયાએ જાહેરમાં રણબિરને કર્યો પ્રેમનો ઈઝહાર, બેસ્ટ એક્ટ્રેસની ટ્રૉફી લેતા કહ્યું I Love You, સાંભળતાં જ રણબિરની આંખોમાંથી આંસૂ નિકળ્યાં,alia bhatt says i love you to ranbir kapoor video goes viral filmfare award 201

લવ-બર્ડ્સ / અંતે આલિયાએ જાહેરમાં રણબિરને કર્યો પ્રેમનો ઈઝહાર, બેસ્ટ એક્ટ્રેસની ટ્રૉફી લેતા કહ્યું I Love You, સાંભળતાં જ રણબિરની આંખોમાંથી આંસૂ નિકળ્યાં

અંતે આલિયાએ જાહેરમાં રણબિરને કર્યો પ્રેમનો ઈઝહાર, બેસ્ટ એક્ટ્રેસની ટ્રૉફી લેતા કહ્યું I Love You, સાંભળતાં જ રણબિરની આંખોમાંથી આંસૂ નિકળ્યાં,alia-bhatt-says-i-love-you-to-ranbir-kapoor-video-goes-viral-filmfare-award-201

divyabhaskar.com

Mar 25, 2019, 12:04 PM IST

64મા ફિલ્મ ફેયર એવોર્ડમાં આલિયા ભટ્ટને ફિલ્મ રાઝી માટે બેસ્ટ એક્ટ્રેસ અને રણબિર કપૂરને ફિલ્મ સંજૂ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. આ એવોર્ડ નાઈટમાં આલિયાએ તેની વિનિંગ સ્પીચમાં રણબિર સાથે તેના પ્રેમનો એકરાર કર્યો. અને નાઇટ વધુ રંગીન બની ગઈ. આઇ લવ યૂ સાંભળતા જ રણબિરની આંખોમાંથી આંસૂ નિક્ળ્યા હતા. તો બેસ્ટ એક્ટરની ટ્રોફી લેતા પહેલા તેણે પણ આલિયાને કિસ કરી હતી.

આને કહેવાય 'બેબી શાવર'નું સ્પેશિયલ પર્ફોર્મન્સ, બેબીના વેલકમ માટે આ સોંગને સિલેક્ટ કરાયા

X
અંતે આલિયાએ જાહેરમાં રણબિરને કર્યો પ્રેમનો ઈઝહાર, બેસ્ટ એક્ટ્રેસની ટ્રૉફી લેતા કહ્યું I Love You, સાંભળતાં જ રણબિરની આંખોમાંથી આંસૂ નિકળ્યાં,alia-bhatt-says-i-love-you-to-ranbir-kapoor-video-goes-viral-filmfare-award-201

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી