• Home
  • Dvb
  • Dbv
  • Akshay kumar reveal with twinkle happy married life secrets

VIDEO: પત્ની માટે બિરયાની બનાવતો જોવા મળ્યો અક્ષય, લગ્નનાં 17 વર્ષ બાદ ખોલ્યું હેપ્પી લાઈફનું રહસ્ય, જવાબ સાંભળી ટ્વિન્કલ પણ થઈ પ્રભાવિત

Akshay kumar reveal with twinkle happy married life secrets

Divyabhaskar.com

Nov 26, 2018, 05:58 PM IST
મુંબઈઃ અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાનાં લગ્નને 17 વર્ષ થયાં છે. આટલાં વર્ષો બાદ ખુદ અક્ષય કુમારે પોતાની ખુશખુશાલ જીવનનું રહસ્યું ખોલ્યું છે. કપલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અક્ષય કપલને જીવનમાં ખુશ કેવી રીતે રહેવાય તેની ટિપ્સ આપતો જોવા મળે છે. અક્ષય કહે છે કે સાથે રહો પણ ચોંટો નહીં, નહીં તો તૂટી જશો. થોડો સમય આપશો તો આપોઆપ ખીલી જશો. અક્ષયનો આ જવાબ સાંભળીને પત્ની પણ પ્રભાવિત થઈ જાય છે. હકીકતમાં આ વીડિયો અક્ષય-ટ્વિન્કલની એડ શૂટિંગ છે, જે એક બ્રાન્ડ માટે શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં અક્ષય પોતાના કામમાં વ્યસ્ત પત્ની માટે બિરયાની બનાવતો પણ નજરે ચડે છે.

X
Akshay kumar reveal with twinkle happy married life secrets

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી