Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2898

BSF જવાનો સાથે આ અંદાજમાં અક્ષય કુમાર - પરિણીતિ ચોપડાએ કર્યું 'કેસરી'નું પ્રમોશન, મહિલા આર્મી ઓફિસરને અક્ષયે આપી જપ્પી

  • પ્રકાશન તારીખ20 Mar 2019
  •  
અક્ષય કુમાર અને પરિણીતિ ચોપડા તેમની આગામી ફિલ્મ કેસરી નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. હોળીનાં તહેવાર નિમિત્તે બંને સ્ટાર BSF જવાનો વચ્ચે પહોંચ્યા હતા. અક્ષયે ફિલ્મનાં ગીત પર જવાનો સાથે ઠુમકાં લગાવ્યાં હતા. તો મહિલા આર્મી ઓફિસર સાથે માર્શલ આર્ટનો પ્રયોગ પણ કર્યો હતો. માર્શલ આર્ટ કરીને અંતે મહિલાને જપ્પી આપી અક્ષય અને પરિણીતિએ જવાનો સાથે સેલ્ફી પણ લીધી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP