Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1826

અક્ષય કુમારે દીકરી નીતારા સાથે પતંગ ચગાવ્યો, ગણતરીનાં કલાકોમાં 40થી વધુ લોકોએ જોયો વીડિયો

  • પ્રકાશન તારીખ15 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિના પર્વનું અનેરું મહાત્મય છે. દેશભરમાં દરેક રાજ્યોમાં મકરસંક્રાંતિની અલગ-અલગ રીતે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે દીકરી નીતારા સાથે પતંગ ચગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં દીકરીએ ફીરકી પકડી છે અને પિતા પતંગ ચગાવી રહ્યા છે. આ વીડિયોને ગણતરીનાં કલાકોમાં 40 લાખથી વધુ લોકોએ જોયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP