• Home
  • Dvb
  • Dbv
  • સ્વિત્ઝરલેન્ડમાં અંબાણીના દીકરાની પ્રિ વેડિંગ પાર્ટી, શાહી બગીમાં બેસીને વેન્યૂ સુધી આવ્યા આકાશ શ્લોકા,Akash Ambani Shloka Mehta Pre Wedding Party Viral Video

બેચલર પાર્ટી / સ્વિત્ઝરલેન્ડમાં અંબાણીના દીકરાની પ્રિ-વેડિંગ પાર્ટી, શાહી બગીમાં બેસીને વેન્યૂ સુધી આવ્યા આકાશ-શ્લોકા

સ્વિત્ઝરલેન્ડમાં અંબાણીના દીકરાની પ્રિ-વેડિંગ પાર્ટી, શાહી બગીમાં બેસીને વેન્યૂ સુધી આવ્યા આકાશ-શ્લોકા,Akash Ambani-Shloka Mehta Pre-Wedding Party Viral Video

divyabhaskar.com

Feb 26, 2019, 05:00 PM IST

મુકેશ અંબાણી તથા નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન સ્વિટ્ઝરલેન્ડની સેન્ટ મોરિટ્ઝમાં થયું હતું. સેલિબ્રેશનની થીમ વિન્ટર વન્ડરલેન્ડ રાખવામાં આવી હતી. આકાશ અંબાણીના પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ થયા છે. જ્યાં આકાશ અને શ્લોકા શાહી બગીમાં બેસીને વેન્યૂ સુધી આવ્યા હતા.

બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં 'લેમ્બોર્ગિની' અને 'ઝિંગાટ' સોંગ પર આલિયાએ આપ્યું જબરદસ્ત પર્ફોર્મન્સ

X
સ્વિત્ઝરલેન્ડમાં અંબાણીના દીકરાની પ્રિ-વેડિંગ પાર્ટી, શાહી બગીમાં બેસીને વેન્યૂ સુધી આવ્યા આકાશ-શ્લોકા,Akash Ambani-Shloka Mehta Pre-Wedding Party Viral Video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી