• Home
  • Dvb
  • Dbv
  • akash ambani shloka ambani wedding maroon 5 girls like you video viral,આકાશ અંબાણીના લગ્નમાં આ રોકસ્ટારના પર્ફોર્મન્સને જોવા લોકોએ ખર્ચ્યા હતા પૈસા

મ્યૂઝિકલ / આકાશ અંબાણીના લગ્નમાં અમેરિકન રોકસ્ટારના પર્ફોર્મન્સને જોવા લોકોએ ખર્ચ્યા હતા પૈસા

akash-ambani-shloka-ambani-wedding-maroon-5-girls-like-you-video-viral,આકાશ અંબાણીના લગ્નમાં આ રોકસ્ટારના પર્ફોર્મન્સને જોવા લોકોએ ખર્ચ્યા હતા પૈસા

divyabhaskar.com

Mar 12, 2019, 03:30 PM IST

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની વેડિંગ પાર્ટીમાં લોકપ્રિય અમેરિકી પોપ બેન્ડ મરૂન 5એ લાજવાબ પર્ફોર્મન્સ આપ્યુ હતુ. શુગર, વ્હાટ લવર્સ ડૂ, અને મૂવ્સ લાઇક જેગર જેવા લોકપ્રિય ગીત ગાયા હતા. આ કોન્સર્ટમાં ઘણા લોકોએ ટિકિટ પણ લીધી હતી. તો બીજી બાજુ બોલિવૂડ સિંગર અરિજીત સિંહે પણ અલવિદા સોંગ ગાઈ રાતને વધુ રંગીન બનાવી હતી.

વેવાણ નીતાથી કમ નથી શ્લોકાની માતા મોના મહેતા, એશ્વર્યાના ફેમસ સોંગ પર કર્યો હતો સુપર્બ ડાન્સ

X
akash-ambani-shloka-ambani-wedding-maroon-5-girls-like-you-video-viral,આકાશ અંબાણીના લગ્નમાં આ રોકસ્ટારના પર્ફોર્મન્સને જોવા લોકોએ ખર્ચ્યા હતા પૈસા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી