Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2720

આકાશ અંબાણીના લગ્નમાં આકર્ષણ બન્યો 7600નો મ્યૂઝિકલ ફુવારો

  • પ્રકાશન તારીખ09 Mar 2019
  •  
મુકેશ અંબાણી તથા નીતા અંબાણીએ દીકરાના લગ્ન પહેલાં જીયો વર્લ્ડ સેન્ટર ખાતે ફેમિલી પોઝ આપ્યો હતો. એન્ટેલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ છે. ખાસ કરીને તેમાં હાથી, ઘોડા અને મોરની પ્રતિકૃતિઓ મુકાઈ છે. તો જ્યાં લગ્ન થવાના છે એ વેન્યુ પર 7600 ફૂટનો મ્યૂઝિકલ ફુવારો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જુઓ શું છે તેની ખાસિયત.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP