Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2879

મોમ નીતા વરઘોડામાં નાચી શકે તે માટે શું આકાશે શાહરૂખને કર્યો હતો આ ઈશારો? જે બાદ SRK સાઇડમાં જતા નીતા અંબાણીએ કર્યો હતો ડાન્સ

  • પ્રકાશન તારીખ19 Mar 2019
  •  

મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન નવ માર્ચના રોજ શ્લોકા મહેતા સાથે મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટરમાં કર્યાં હતાં. આ લગ્નના અનેક વીડિયો તથા તસવીરો વાયરલ બની હતી. લગ્નમાં બૉલિવૂડ સેલેબ્સ નાચ્યા હતાં. જેનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો વરઘોડાનો છે. જેમાં આકાશ, રણબિર કપૂર સાથે નાચી રહ્યો હોય છે અને પાસે શાહરૂખ ખાન ઉભો હોય છે. ત્યારે આકાશ તેની માતાને ત્યાં બોલાવે છે. પરંતુ જગ્યા ન હોવાથી આકાશ શાહરૂખને કંઇક ઈશારો કરે છે અને શાહરૂખ સાઇડમાં થઈ જાય છે ત્યારે નીતા અંબાણી આકાશ સાથે ડાન્સ કરવા આવે છે.

‘દિવ્ય ભાસ્કર’ની ન્યૂઝ એપ લૉન્ચ, ડાઉનલોડ કરો અને મેળવો તમારા રૂ. 1500નાં વાઉચર્સ. એપ શેર કરો અને ‘શેર એન્ડ વિન’ યોજનામાં જીતવાની તક મેળવો. નવી એપમાં ભાસ્કર જૂથનાં તમામ ઈ-પેપરનો ફ્રી એક્સેસ મેળવો. ક્લિક કરો અહી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP