અજય દેવગણે કાજોલને કહ્યું- તું હવે ઘરડી થઈ છો, લગ્નની તારીખ પૂછતાં 'સિંઘમ'ની જીભ થોથવાઈ, કાજોલે પતિને શૉમાં ધમકાવ્યો

Ajay Devgn With Wife Kajol At Koffee With Karan

Divyabhaskar.com

Nov 26, 2018, 07:49 PM IST
વીડિયો ડેસ્ક: કોફી વિથ કરણના અપકમિંગ એપિસોડમાં બોલિવૂડ એક્ટર અજય દેવગણ અને તેની પત્ની કાજોલ સાથે નજર આવશે. શોમાં બંને એકબીજાની ખેંચતાં જોવા મળશે. મેકર્સે આ શોનો એક પ્રોમો રિલીઝ કર્યો છે. સામસામે આવેલા અજય અને કાજોલે એકબીજાની આદતો પણ વાત કરી હતી. તો અજયે કહ્યું કે કાજોલ હવે ઘરડી થઈ છે. જેનો જવાબ આપતાં કાજોલે કહ્યું કે તું ઘરડો હોઈશ. નવાઈની વાત એ છે અજયને તેના લગ્નની તારીખ પણ યાદ નહોતી. કાજોલ પણ તેને ધમકાવતી જોવા મળી હતી.

X
Ajay Devgn With Wife Kajol At Koffee With Karan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી