Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1271

ઈશા-આનંદનાં લગ્નમાં સ્ટાર્સનો જમાવડો, એશ- અભિષેક, નિક- પ્રિયંકા સહિતનાએ જમાવ્યો રંગ

  • પ્રકાશન તારીખ12 Dec 2018
  •  

અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણીના 12 ડિસેમ્બરના રોજ એન્ટેલિયામાં લગ્ન થયા. બોલિવૂડ સ્ટાર્સ આમિર ખાન, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા નંદા, નાવ્યા નંદા, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ જેવા સેલેબ્રિટિ લગ્નમાં આવ્યા હતાં. જેમાં બચ્ચન પરિવારનો આગવો ઠાઠ જોવા મળ્યો હતો. લગ્નમાં સામેલ થવા હિલેરી ક્લિન્ટન પણ આવ્યા હતાં. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ લગ્નમાં ખાસ મહેમાન બન્યા હતાં.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP