• Home
  • Dvb
  • Dbv
  • Aishwarya Rai embraced Kokilaben Ambani,કોકિલાબેન અંબાણીએ એશ્વર્યાને દીકરી કહેતા ગળે વળગી પડી બચ્ચન બહુ

કોકિલાબેન અંબાણીએ એશ્વર્યાને દીકરી કહેતા ગળે વળગી પડી બચ્ચન બહુ

Aishwarya Rai embraced Kokilaben Ambani,કોકિલાબેન અંબાણીએ એશ્વર્યાને દીકરી કહેતા ગળે વળગી પડી બચ્ચન બહુ

કોકિલાબહેન અંબાણીએ બુધવારે મુંબઈમાં એક વુમન એન્ટરપ્રિન્યોર એક્ઝિબિશનનું હોસ્ટિંગ કર્યું,

divyabhaskar.com

Sep 07, 2018, 01:35 PM IST

કોકિલાબહેન અંબાણીએ બુધવારે મુંબઈમાં એક વુમન એન્ટરપ્રિન્યોર એક્ઝિબિશનનું હોસ્ટિંગ કર્યું, આ પ્રસંગે શબાના આઝમી અને સ્મૃતિ ઈરાની હાજર રહ્યા હતા. પરંતુ અહીં ખાસ મહેમાન એશ્વર્યા રાય બચ્ચન હતી. પૂરી ઈવેન્ટ દરમિયાન કોકિલાબેન અને એશ્વર્યા વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળ્યું. જ્યારે કોકિલાબહેને એશ્વર્યાને દીકરી કહી તો તે તેમને વળગી પડી હતી.

X
Aishwarya Rai embraced Kokilaben Ambani,કોકિલાબેન અંબાણીએ એશ્વર્યાને દીકરી કહેતા ગળે વળગી પડી બચ્ચન બહુ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી