Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2351

જાણો ગુજરાતના ફેમસ દાસના ખમણના ટેસ્ટનું રહસ્ય? ટોસ્ટ બિસ્કિટ, ગુલ્ફી અને ટમટમ ખમણ ફેવરિટ, સુરતના રસાવાળા ખમણને જોઈને જ મોઢામાંથી પાણી છૂટે

  • પ્રકાશન તારીખ15 Feb 2019
  •  

અમદાવાદનાં જૂનાં અને જાણીતાં દાસનાં ખમણ. આજે ચોથી પેઢી ખમણ બનાવી રહી છે. ટોસ્ટ બિસ્કિટ ખમણ, સુરતના રસાવાળા ખમણ મળે છે. ગુલ્ફી ખમણ પણ ફેમસ અહીંનાં ફેમસ છે. મણિનગર, બોપલ અને થલતેજમાં આઉટલેટ છે. પિતાંબરભાઈ કાનજીભાઈ ઠક્કરે શરૂઆત કરી હતી. પિતાંબર ઠક્કર અમરેલીના વડિયા ગામથી આવ્યા હતા. જમાના પ્રમાણે નવી વેરાયટી બનાવી આપે છે. દાસનાં ખમણમાં હંમેશાં સિંગતેલ જ વપરાય છે.

રાજકોટની કોમ્પ્યુટર એન્જિનિયર યુવતીએ બનાવ્યો નવો ટ્રેન્ડ, પતિ નહીં બે ફ્રેન્ડ સાથે કરાવ્યું અદભુત પ્રિવેડિંગ શૂટ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP