Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-414

ટ્રાફિક ગરબો ગાઇને શહેરીજનોને સમજાવ્યા નિયમો, શહેર ટ્રાફિક પોલીસની અનોખી પહેલ

  • પ્રકાશન તારીખ01 Oct 2018
  •  
અમદાવાદમાં છેલ્લાં કેટલાંક સમયથી ટ્રાફિકને લઈને તંત્ર સજાગ થયુ છે અને પબ્લિકને ટ્રાફિકના નિયમોનો પાઠ ભણાવ્યો છે. ત્યારે હાલમાં જ ટ્રાફિક નિયમોને સમજાવવા શહેર ટ્રાફિક પોલીસે નવો આઇડિયા અપનાવ્યો છે. શહેરના પકવાન ચાર રસ્તા અને વીજળીઘર પાસે ગરબા કરીને ટ્રાફિક રૂલ્સ સમજાવ્યા હતા. જેમાં રૂપાલી ખન્નાના ડાન્સ ગ્રુપે ગરબા ગાયા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP