• Home
  • Dvb
  • Dbv
  • મેટ્રો ટ્રેનનું કાઉન્ટ ડાઉન શરૂ, ટ્રાયલ સફળ, માર્ચમાં અમદાવાદીઓ મેટ્રોની સવારી કરી શકેની શક્યતા,ahmedabad metro rail trial from apparel park to amraivadi

ન્યૂઝ / મેટ્રો ટ્રેનનું કાઉન્ટ ડાઉન શરૂ, ટ્રાયલ સફળ, માર્ચમાં અમદાવાદીઓ મેટ્રોની સવારી કરી શકેની શક્યતા

મેટ્રો ટ્રેનનું કાઉન્ટ ડાઉન શરૂ, ટ્રાયલ સફળ, માર્ચમાં અમદાવાદીઓ મેટ્રોની સવારી કરી શકેની શક્યતા,ahmedabad-metro-rail-trial-from-apparel-park-to-amraivadi

divyabhaskar.com

Feb 09, 2019, 02:52 PM IST

શહેરમાં મુસાફરો મેટ્રો ટ્રેન શરૂ થવાનું કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે.. જે અંતર્ગત મેટ્રોના અધિકારીઓ દ્વારા વધુ એકવાર ટ્રેનનો પહેલા ફેઝનો વસ્ત્રાલથી એપેરલ પાર્કનો સાડા છ કિલોમીટરના ટ્રેક રુટનો ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મેટ્રો ટ્રેનને એપરલ પાર્કથી અમરાઇવાડી તરફ જતા એલીવેટેડ કોરીડોર પર અંત્યત ધીમી ગતિએ ચલાવવામાં આવી હતી. શહેરભરમાં આ સમાચારને લઇને અનોખો આનંદ છવાઈ ગયો હતો.

ખાટલા પર ચઢીને ડાન્સ કરતી હતી ઘોડી, બાળક પૂંછડે ઊંધા માથે લટકાયો, અને ધડામ દઈને વરરાજાને નીચે નાખ્યા

X
મેટ્રો ટ્રેનનું કાઉન્ટ ડાઉન શરૂ, ટ્રાયલ સફળ, માર્ચમાં અમદાવાદીઓ મેટ્રોની સવારી કરી શકેની શક્યતા,ahmedabad-metro-rail-trial-from-apparel-park-to-amraivadi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી