Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-114

આહિરોની સરનેમને જોડી સૌરાષ્ટ્રના આ યુવકે બનાવ્યો દુહો, તેનો કાઠિયાવાડી અંદાજ તમને પણ પસંદ આવશે

  • પ્રકાશન તારીખ08 Sep 2018
  •  

જામનગરના ખંભાળિયાના એક આહિર યુવકે સમાજની કેટલીક સરનેમને જોડીને કોઠાસુઝ વાપરી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો છે. આ યુવક કાઠિયાવાડી અંદાજમાં દુહો બોલે છે. અને દુહાની શરૂઆત જય મુરલીધર જય દ્વારિકાધીશથી કરે છે. જે દરેકને સાંભળવો ગમે તેવો છે. વીડિયોમાં તે બોલે છે કે..કર્મની કરામત હોય, ગોજિયાનું જ્ઞાન હોય, નંદાણિયાનું નામ હોય, કંડોરિયાનો ક્રોધ હોય, કાંબલિયાનું કામ હોય, કેસરિયાની કળા હોય, ડેરની દાદાગીરી હોય.

દીકરો પરણ્યા પછી શું થાય છે? સ્વિમિંગ પૂલમાં નાહતાં-નાહતાં ભીખાલાલે માંડી દરેક પરિવારની વાત

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP