• Home
  • Dvb
  • Dbv
  • after marriage bride rides bullet bike to reach husband’s home

મુંબઈ / મુંબઈની ‘બુલેટ રાણી’,લગ્ન બાદ બુલેટ પર બેસી સાસરે ગઈ દુલ્હન, વરરાજા પાછળ કારમાં આવ્યા, રોડ પર જાન નીકળી તો લોકો જોતા રહી ગયા

after marriage bride rides bullet bike to reach husband’s home

divyabhaskar.com

Jan 04, 2019, 02:00 PM IST
મુંબઈમાં એક અનોખી જાનનો વીડિયો સામે આવ્યો છે જેમાં લગ્ન બાદ વહુ બુલેટ પર બેસીને વરરાજાનાં ઘરે રંગેચંગે જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે વરરાજા બાઈક લઈને વહુને લેવા માટે જાન લઈને આવે છે પરંતુ અહીં તો સાવ જ ઉલ્ટું જોવા મળ્યું છે. વહુ બુલેટ બાઈક પર આગળ જઈ રહી છે જ્યારે વરરાજા કારમાં પાછળ આવી રહ્યા છે…! આવી અનોખી જાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

X
after marriage bride rides bullet bike to reach husband’s home

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી