• Home
  • Dvb
  • Dbv
  • African singing a krishna song,આફ્રિકને કારમાં બેઠા બેઠા તૂટેલી ફૂટેલી ભાષામાં ગાયું જિજ્ઞેશ દાદાનું આ ફેમસ સોંગ

જિજ્ઞેશદાદાનું ગીત / આફ્રિકને કારમાં બેઠા બેઠા તૂટેલી ફૂટેલી ભાષામાં ગાયું જિજ્ઞેશ દાદાનું આ ફેમસ સોંગ

African singing a krishna song,આફ્રિકને કારમાં બેઠા બેઠા તૂટેલી ફૂટેલી ભાષામાં ગાયું જિજ્ઞેશ દાદાનું આ ફેમસ સોંગ

divyabhaskar.com

Jan 07, 2019, 11:18 AM IST

કોઈ નોન ગુજરાતી જ્યારે ગુજરાતી ભાષા બોલે ત્યારે સાંભળવી આપણને ગમે છે. તેમાં પણ કોઈ ફોરેનર જે ગુજરાતી ભાષા જાણતો નથી અને તે ગુજરાતી બોલે તે ખુબ જ ફની હોય છે. તેવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ગુજ્જુ એક આફ્રિકનને કાનુડાનું ગીત શીખડાવી રહ્યો છે. અને આફ્રિકન જે રીતે ગીત ગાય છે તે સાંભળીને હસવુ રોકી નહીં શકાય.

જમ્મુ-કાશ્મીરથી લઇને હિમાચલના પહાડો બરફથી ઢંકાયા, ગુલમર્ગનો પ્રસિદ્ધ રિસોર્ટ 2 ફૂટ બરફમાં દટાયો

X
African singing a krishna song,આફ્રિકને કારમાં બેઠા બેઠા તૂટેલી ફૂટેલી ભાષામાં ગાયું જિજ્ઞેશ દાદાનું આ ફેમસ સોંગ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી