Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3049

યુદ્ધ, આતંકવાદ જેવી પરિસ્થિતીને પહોંચી વળવા માટે ભારતીય સૈન્યએ આફ્રિકાના 16 દેશોના સૈનિકોને બતાવી આવી ખાસ કવાયત

  • પ્રકાશન તારીખ28 Mar 2019
  •  

ભારત અને આફ્રિકન સેના વચ્ચે સંયુક્ત કવાયત યોજાઈ હતી. AFINDEX-19 બેનર હેઠળ પુણેમાં આફ્રિકાના 16 દેશોના સૈનિકોએ ભાગ લીધો હતો. ભારતીય જવાનોએ દિલધડક LIVE ઓપરેશન્સ બતાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ભારતીય સેનાધ્યક્ષ બિપીન રાવત પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP