• Home
  • Dvb
  • Dbv
  • Adorable moment golden retriever lives pulls struggling puppy ditch,મા અંતે મા હોય છે, કેમેરામાં કેદ થયા હદયસ્પર્શી દૃશ્યો

ઈન્ટેરેસ્ટિંગ / ગલુડિયું ગટરમાં ન પડી જાય તે માટે માતાએ મોંથી તેનો કાન ખેંચી બહાર કાઢ્યું

Adorable moment golden retriever lives pulls struggling puppy ditch,મા અંતે મા હોય છે, કેમેરામાં કેદ થયા હદયસ્પર્શી દૃશ્યો

divyabhaskar.com

Mar 26, 2019, 06:06 PM IST
મા એ મા હોય છે પછી તે માણસની હોય કે પ્રાણીની. પોતાના બાળકને મુશ્કેલીમાં જોતા જ તે તુરંત મદદ માટે દોડે છે. ચીનમાં કંઇક આવું જ જોવા મળ્યું, એક ફિમેલ ડૉગ અને તેના ગલુડિયાઓનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક ગલુડિયુ તેની મા સાથે જતુ હોય છે. રસ્તામાં એક ગટર આવે છે અને ગલુડિયું ફસાઈ જાય છે. જો થોડી પણ વાર લાગત તો ગલુડિયું પાણીમાં પડી જાત. પરંતુ તેની માતા તેના બચ્ચાના કાનને મોંથી પકડીને બહાર લાવે છે અને તેને બચાવી લે છે. આ સમયે ત્યાં હાજર શખ્સે તેનો વીડિયો શૂટ કર્યો છે.
X
Adorable moment golden retriever lives pulls struggling puppy ditch,મા અંતે મા હોય છે, કેમેરામાં કેદ થયા હદયસ્પર્શી દૃશ્યો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી