Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2304

બૉલિવૂડની બૉલ્ડ એક્ટ્રેસનું ટોપલેસ ફોટોશૂટ, વૉરિયર પ્રિન્સેસના લૂકમાં જોવા મળી

  • પ્રકાશન તારીખ13 Feb 2019
  •  

બૉલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ક્વિન અદા શર્મા તેના હોટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે, એક ફોટોમાં અદા ટોપલેસ છે અને તેના એક હાથમાં કુહાડી છે. જ્યારે બીજા ફોટોમાં તે વૉરિયર પ્રિન્સેસ લાગી રહી છે. જોકે આ ફોટોશૂટ અદાએ શેના માટે કરાવ્યુ છે તેની કોઈ માહિતી તેણે આપી નથી. પરંતુ અદાનો આ સિઝલિંગ લૂક તેના ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે.

બૉયફ્રેન્ડ સાથે જતી હતી સુસ્મિતા સેન, કેમેરામેનને જોઇને કરવા લાગી લિપસ્ટીક

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP