• Home
  • Dvb
  • Dbv
  • બૉલિવૂડની બૉલ્ડ એક્ટ્રેસે રેપ સોંગ પર કથ્થક કર્યું, અદાની અદા પર ફીદા થયા ફેન્સ,adah sharma dance video viral on social media

ડાન્સ / બૉલિવૂડની બૉલ્ડ એક્ટ્રેસે રેપ સોંગ પર કથ્થક કર્યું, અદાની અદા પર ફેન્સ ફિદા

બૉલિવૂડની બૉલ્ડ એક્ટ્રેસે રેપ સોંગ પર કથ્થક કર્યું, અદાની અદા પર ફીદા થયા ફેન્સ,adah-sharma-dance-video-viral-on-social-media

divyabhaskar.com

Apr 26, 2019, 05:26 PM IST
બૉલિવૂડની બૉલ્ડ એક્ટ્રેસ અદા શર્મા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક્ટિવ રહે છે. તે કોઈને કોઈ વીડિયોથી ચર્ચામાં રહે છે. અદાએ હાલમાં જ ગલી બૉયના ફેમસ રેપ સોંગ પર કથ્થક કર્યાનો વીડિયો પોસ્ટ કર્યો છે. અદાની આ અદા પર તેના ફેન્સ દીવાના થયા છે અને તેના વીડિયોની સરાહના કરી રહ્યા છે.
X
બૉલિવૂડની બૉલ્ડ એક્ટ્રેસે રેપ સોંગ પર કથ્થક કર્યું, અદાની અદા પર ફીદા થયા ફેન્સ,adah-sharma-dance-video-viral-on-social-media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી