Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1640

બૉલિવૂડની આ બોલ્ડ એક્ટ્રેસે કર્યો બેડ પર બેલી ડાન્સ, સોશિયલ મીડિયા પર યૂઝરે કહ્યું 'સારે મૂડ કી વાટ લગા દી'

  • પ્રકાશન તારીખ04 Jan 2019
  •  

'કમાન્ડો 2' અને '1920' સહિત કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અદા શર્મા અવારનવાર તેના ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અદાએ હાલમાં જ દારૂ પર જાગૃતિ માટે એક વીડિયો બનાવ્યો છે. જેમાં તે બેડ પર બેલી ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોને 12 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આંખોમાં કાજલ લગાવી સ્ટ્રીટ રેપર બન્યો રણવિર સિંહ, 'ગલી બૉય'માં અસલી હિપ હૉપથી જીત્યું ફેન્સનું દિલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP