Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2943

કાશીમાં મોદીની બાયોપિકનું શૂટિંગ, મોદીના ગેટઅપમાં વિવેક ઓબેરોયએ ઉતારી ગંગા આરતી

  • પ્રકાશન તારીખ22 Mar 2019
  •  

હોળીના દિવસે ફિલ્મ પીએમ મોદીની બાયોપિકનું શૂટિંગ કરવા એક્ટર વિવેક ઓબેરોય વારાણસી પહોંચ્યો હતો. તેણે અહીં થોડો સમય સાધના કરી અને પછી તે ગંગા આરતીમાં સામેલ થયો. મોદીના મતવિસ્તારના લોકોને જ્યારે ખબર પડી કે અહીં પીએમ મોદીની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ છે તો મોદી બનેલા વિવેક ઓબેરોયને જોવા ભીડ જામી હતી. ત્યારે વિવેકે ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતુ.

વાછરાદાદાના કાર્યક્રમમાં રાજલ બારોટે ગાયા એકથી એક ચડિયાતા ગીતો, રૂપિયાના બંડલો ઉડતાં રહ્યાં

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP