• Home
  • Dvb
  • Dbv
  • Actor Kartik Aryan Spotted With Ananya pandey at dinner date

ડિનર ડેટ / VIDEO: ચંકી પાંડેની પુત્રી સાથે ડિનર ડેટ પર જોવા મળ્યો કાર્તિક આર્યન, કેમેરા જોઈ મોઢું છૂપાવ્યું

Actor Kartik Aryan Spotted With Ananya pandey at dinner date

Divyabhaskar.com

Dec 20, 2018, 06:59 PM IST

વીડિયો ડેસ્ક: એક્ટર કાર્તિક આર્યન આજકાલ ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેની નજીક જોવા મળી રહ્યો છે. હાલમાં જ અનન્યા પાંડે અને કાર્તિક આર્યન મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી સાથે બહાર નીકળતાં જોવાં મળ્યાં હતાં. અનન્યા અને કાર્તિકે જેવા કેમેરા જોયા કે તેઓ તરત કારમાં બેસી ગયા હતા. મીડિયાકર્મીને જોતા કાર્તિક કારમાં બેસીને પણ ચહેરો છૂપાવતો જોવા મળ્યો હતો.

X
Actor Kartik Aryan Spotted With Ananya pandey at dinner date

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી