• Home
  • Dvb
  • Dbv
  • accused beat doctor nurse in government hospital at guna, madhya pradesh

ગુના / બનાવટી ડોક્ટરે સરકારી હોસ્પિટલમાં અસલી ડોક્ટર-નર્સને ફટકાર્યા, હોસ્પિટલમાં હડતાળ

accused beat doctor - nurse in government hospital at guna, madhya pradesh

divyabhaskar.com

Feb 02, 2019, 04:49 PM IST
મધ્યપ્રદેશના ગુનાથી એક બનાવટી ડોક્ટરે અસલી ડોક્ટર અને નર્સને માર માર્યાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આરોપી ધર્મવીરના પિતાનું બીપી વધી ગયું હોવાથી સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેણે સરકારી હોસ્પિટલમાં પોતાની મરજી મુજબ દવા લખીને પિતાને આપવા કહ્યું...ફરજ પર હાજર ડોક્ટરે તે દવા આપવાની ના પાડતાં ધર્મવીરે મારપીટ કરી હતી. ડોક્ટર - નર્સે કરી આરોપી ડોક્ટર અને તેના ભાઈની ધરપકડ કરવાની માંગ કરી હડતાળ પર ઊતરી ગયા હતા

X
accused beat doctor - nurse in government hospital at guna, madhya pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી