Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1643

બાઈક પર સ્ટંટ કરવો પડ્યો મોંઘો, રેલિંગનો સળિયો યુવકનાં જડબાંની આરપાર નીકળી ગયો

  • પ્રકાશન તારીખ04 Jan 2019
  •  
લખનઉનાં ગોમતીનગરમાં ગુરુવારે રાત્રે યુવકો સ્ટંટ કરી રહ્યા હતા. બાઈક પર સ્ટંટ કરતી વખતે બે યુવકો અકસ્માતનો શિકાર બન્યાં હતાં. ડિવાઈડર સાથે બાઈક અથડાતાં બંને યુવકો ઘાયલ થયા હતા. પાછળ બેઠેલાં યુવકની ગરદનમાં રેલિંગનો 18 સેમી લાંબો સળિયો ઘુસ્યો હતો, જે યુવકનું જડબું ફાડીને જીભની આરપાર નીકળી ગયો હતો. 1 કલાક સુધી સળિયો કાપીને યુવકનુ રેસ્ક્યૂ કરાયું હતું. ઘાયલ યુવકને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયો હતો, જ્યાં 2 કલાક સુધી ઓપરેશન કરી તેનો બચાવ થયો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP