દુ:ખદ ઘટના / વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ દરમ્યાન સર્જાઈ દુર્ઘટના,110 કિગ્રા. વજન ઉઠાવવા જતાં ફ્રાંસની ગેલેનાયો કેચનાકેનો ખભો બે જગ્યાએથી તૂટ્યો

accident during weight lifting championship

divyabhaskar.com

Apr 13, 2019, 01:18 PM IST
જ્યોર્જિયામાં યોજાયેલી ધ યુરોપિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ દરમ્યાન દુર્ઘટના સર્જાઈ હતી. મહિલા ખેલાડી 110 કિગ્રા. વજન ઉઠાવી રહી હતી. વજનને માથા સુધી લાવતાં જ તેનું બેલેન્સ બગડ્યું અને વજનનાં દબાવથી કોણી ખસી ગઈ હતી. ફ્રાંસની ગેલેનાયો કેચનાકે ચીસ પાડીને ત્યાં જ ફસડાઈ પડી હતી. તાત્કાલિક હોસ્પિટલ લઈ જતાં કેચનાકેને ખભામાં મલ્ટિપલ ફ્રેક્ચર હોવાનું પણ જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેચનાકે મહિલાઓની 76 કિગ્રાની શ્રેણીમાં ભાગ લીધો હતો.
X
accident during weight lifting championship

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી