ઈન્દોર / રોંગ સાઈડમાં આવી રહેલાં ડમ્પરે 3 બાઈકસવારોને કચડ્યાં, એવી ભયંકર ટક્કર મારી કે બાઈક અંદાજે 10 ફૂટ સુધી ઘસડાયું

accident between truck and bike captured in cctv

divyabhaskar.com

Jan 05, 2019, 06:20 PM IST
ઈન્દોરથી રોડ અકસ્માતનાં સનસનીખેજ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં રોંગ સાઈડમાં આવી રહેલી એક ટ્રકે ત્રણ બાઈકસવારોને કચડી નાંખ્યા હતા. ઉલ્લેખનીય છે કે બાઈકચાલક એક ગલીમાંથી અચાનક રોડ પર આવ્યો હતો, પરંતુ સામેથી રોંગસાઈડમાં આવી રહેલી ટ્રકે બાઈકસવારોને જોયા વગર જ ફુલસ્પીડમાં ટ્રક હંકારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણેય બાઈકસવારોનાં કરૂણ મોત નિપજ્યાં હતા. તો પોલીસે ડમ્પરચાલકની શોધખોળ હાથ ધરી હતી.

X
accident between truck and bike captured in cctv

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી