હરિયાણા / સ્કૂટી સવારને અડફેટે લઈ ફુલ સ્પીડ કાર ઝાડીઓમાં ઘૂસી ગઈ, હવામાં ઊછળીને પડતાં યુવકનું ઘટના સ્થળે જ અરેરાટીભર્યું મોત

accident between car - Scooty at fatehabad, Haryana

divyabhaskar.com

Feb 02, 2019, 01:13 PM IST
હરિયાણાના ફતેહાબાદથી અકસ્મતાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં કારે સ્કૂટીને જોરદાર ટક્કર મારી હતી. ફુલ સ્પીડમાં આવતી કારે કાબૂ ગુમાવતાં સ્કુટી ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ સ્કૂટી સવાર ઊછળીને પડ્યો હતો. જ્યારે કાર ઝાડીઓમાં ઘુસી ગઈ હતી. અકસ્માતમાં હરિયાણા રોડવેઝનાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગમખ્વાર અકસ્માત CCTVમાં કેદ થયો હતો.
X
accident between car - Scooty at fatehabad, Haryana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી