• Home
  • Dvb
  • Dbv
  • abu jakkor uses yellow color things from last 35 years

સિરીયા / 35 વર્ષથી પોતાની દરેક વસ્તુ ‘પીળા’ રંગની રાખે છે આ વ્યક્તિ, આપે છે આવો તર્ક

abu jakkor uses yellow color things from last 35 years

divyabhaskar.com

Jan 20, 2019, 06:09 PM IST
સિરીયાનાં ‘યલો મેન’નો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. અબુ જાક્કોર 35 વર્ષથી પોતાની દરેક વસ્તુ પીળા રંગની રાખે છે. અબુ તેની દરેક વસ્તુ પીળા રંગની જ ખરીદે છે. હાલ કપડાં, બેડશીટ, અન્ડરવેર,ઘડિયાળ પણ પીળા કલરની જ વાપરે છે.. અબુનો તર્ક છે કે, પીળો રંગ પ્રેમની નિશાની છે. અબુ જાક્કોર પીળા રંગના ઝનુનને કારણે ઘણીવાર મુશ્કેલીમાં પણ મુકાયો છે.

X
abu jakkor uses yellow color things from last 35 years

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી