Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2149

કેન્સર પીડિત આયુષ્માન ખુરાનાની પત્ની રેમ્પ પર ઉતરી, બાલ્ડ લૂકમાં ફૂલ કોન્ફિડેન્સ સાથે કર્યું વૉક

  • પ્રકાશન તારીખ04 Feb 2019
  •  

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ કેન્સર સામે ઝઝૂમી રહી છે ત્યારે લેક્મે ફેશન વીકમાં તાહિરા ફૂલ કોન્ફિડેન્સમાં રેમ્પ પર ઉતરી હતી. ઝીરો સ્ટેજમાંથી પસાર થઈ રહેલી તાહિરા બાલ્ડ લૂકમાં જોવા મળી. વ્હાઇટ ડ્રેસમાં ગોગલ્સ સાથે તાહિરા ઘણી જ કૂલ લાગતી હતી. અને આ રેમ્પ વૉકને તાહિરાએ ગૂડ ફિલિંગ ગણાવી હતી.

નેહા કક્કડને ફરી આવી બૉયફ્રેન્ડની યાદ, ફેમસ ગીત ગાઇને કાઢી ભડાસ, સોશિયલ મીડિયામાં મચી ધમાલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP