Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2668

આકાશ અંબાણી-શ્લોકા મહેતાનાં લગ્નની ઉજવણી શરૂ, અન્નસેવા સેરેમનીમાં બાળકોને ભોજન પીરસ્યું

  • પ્રકાશન તારીખ07 Mar 2019
  •  
આકાશ અંબાણી-શ્લોકા મહેતાનાં લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જેમાં વિદેશમાં ઊજવણી કરીને પરત ફર્યા બાદ આકાશ-શ્લોકાએ અન્નસેવા સેરેમની યોજી હતી. સેરેમનીમાં શ્લોકાએ બાળકોને પોતાના હાથથી ભોજન પીરસ્યું હતુ. મુકેશ અને નીતા અંબાણીએ પણ બાળકોને ભોજન કરાવ્યું હતું. શ્લોકાની માતા મોના મહેતા પણ સેરેમનીમાં જોડાઈ હતી. 9 માર્ચે આકાશ-શ્લોકા લગ્નના બંધનમાં બંધાશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP