Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2244

બાઈકચાલક રેલ્વે ક્રોસિંગ ઓળંગતો હતો અને સામેથી આવી ફુલ સ્પીડ ટ્રેન, સેંકડો ટુકડાઓમાં વિખેરાઈ ગયો યુવાન

  • પ્રકાશન તારીખ09 Feb 2019
  •  
શ્રીલંકાનાં કોલંબોથી એક અકસ્માતનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં રેલ્વે ક્રોસિંગ ઓળંગતી વખતે કોલંબોથી જાફના જઈ રહેલી ટ્રેન ગમખ્વાર અકસ્માત થયો હતો. ફુલસ્પીડમાં ટ્રેન આવી અને બાઈકસવારને કચડતી ગઈ હતી. 27 વર્ષનાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રેલ્વે ક્રોસિંગ ઓળંગતી વખતે થયેલો અકસ્માત CCTVમાં કેદ થયો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP