Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1358

JDUના પ્રદેશ સચિવનો બારબાળા સાથે ડર્ટી ડાન્સ, ખોળામાં બેસાડી ચેનચાળા કર્યા, નેતાજીની હરકતનો વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ18 Dec 2018
  •  

પટના, બિહાર

જદયૂ નેતાનો એક અશ્લિલ વીડિયો સામે આવ્યો છે જેણે બિહારમાં રાજકીય હડકંપ મચાવી દીધો છે. નિર્ભયસિંહ JDUનાં પ્રદેશ સચિવ છે, જેઓ કાર્યક્રમ દરમ્યાન બારબાળા સાથે અશ્લિલ હરકતો કરતા નજરે ચડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જો કે નિર્ભયસિંહે આ વીડિયોને નકલી હોવાનું જણાવ્યું છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP