કાતિલ કેક કટિંગ / મટન કાપવાના છરાથી કેક કટ કરીને બાદમાં ભાતની જેમ પીરસી, સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ સ્ટાઈલ

A man used a meat cleaver to cut cakes in China

Divyabhaskar

Feb 25, 2019, 06:36 PM IST

ચાઈનીઝ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા બે વીડિયોઝે કેક લવર્સમાં ખાસ્સું એવું કુતૂહલ સર્જ્યું છે. નોર્મલી તો આપણે કેક કટ ધારદાર ચાકુ કે પછી પ્લાસ્ટિકના નાઈફથી કટ કરતા હોઈએ છીએ તેમજ તેને સર્વ કરવાની વાત આવે તો તે પણ સ્મૂથલી જ કરતા હોઈએ છીએ. પણ શું તમે કલ્પના કરી છે ખરી કે કોઈ તેને મટન કાપવાના ધારદાર છરાથી ધડાધડ ઘા મારીને કાપે કે પછી કાપ્યા પછી તેને ભાત પીરસતા હોય તેમ કેક પણ સર્વ કરે. વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો આ વીડિયોઝ

X
A man used a meat cleaver to cut cakes in China

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી