• Home
  • Dvb
  • Dbv
  • આ તેલના પ્રયોગથી ક્યારેય હાર્ટએટેક નહીં આવે, શરીરની નળીઓ પણ થઈ જશે ચોખ્ખી ચણાક, બે મિનિટમાં ઊતરે સોજા, પાર્થ તોગડિયાએ બતાવ્યો ઘરેલું ઉપચાર,A man take health tips

ટિપ્સ / આ તેલના પ્રયોગથી ક્યારેય હાર્ટએટેક નહીં આવે, શરીરની નળીઓ પણ થઈ જશે ચોખ્ખી ચણાક, બે મિનિટમાં ઊતરે સોજા, પાર્થ તોગડિયાએ બતાવ્યો ઘરેલું ઉપચાર

આ તેલના પ્રયોગથી ક્યારેય હાર્ટએટેક નહીં આવે, શરીરની નળીઓ પણ થઈ જશે ચોખ્ખી ચણાક, બે મિનિટમાં ઊતરે સોજા, પાર્થ તોગડિયાએ બતાવ્યો ઘરેલું ઉપચાર,A man take health tips

divyabhaskar.com

Mar 13, 2019, 12:32 PM IST

આજકાલ હાર્ટએટેકના કારણે મૃત્યુના સમાચાર વધતા જાય છે, ત્યારે ગુજરાતના એક યુવક પાર્થ તોગડિયાએ હાર્ટએટેકથી બચવાનો આસાન ઉપાય જણાવ્યો છે, તેણે થર્મોકોલ અને અળસીના તેલનો પ્રયોગ કરી એક આસાન ટ્રીક જણાવી છે. અળસીમાં ઓમેગા3- અને 6 ફેટી એસિડ હોય છે. આ એસિડ શરીરના કચરાને ઓગાળે છે, તેણે આ ટ્રીકથી 6-7 કેસ સોલ્વ કર્યા હોવાનો દાવો કર્યો છે. એક-એક દર્દીનો 3-3 લાખનો ખર્ચ બચાવ્યો છે તેવુ તેનું કહેવું છે. આ તેલ નળીમાં થયેલ બ્લોકેજ સાફ કરે છે, ગમે તેવા સોજાને પણ બે મિનિટમાં ઊતારે છે.

દીકરી શ્લોકાને દુલ્હનના રૂપમાં જોઈ રડી પડ્યા હતા આકાશ અંબાણીના સાસુ, અનંતની ગર્લફ્રેન્ડ સહિત મુકેશ અંબાણી પણ થયા હતા ઈમોશનલ

X
આ તેલના પ્રયોગથી ક્યારેય હાર્ટએટેક નહીં આવે, શરીરની નળીઓ પણ થઈ જશે ચોખ્ખી ચણાક, બે મિનિટમાં ઊતરે સોજા, પાર્થ તોગડિયાએ બતાવ્યો ઘરેલું ઉપચાર,A man take health tips

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી