Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2805

ટ્રેન સિંગરે આ રીતે યુવતીને ઈમ્પ્રેસ કરી, સામે જોયા વિના જ બદલ્યા હાવભાવ, વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ14 Mar 2019
  •  

સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો ટ્રેનમાં ગીત ગાઈ રહેલા યુવકનો છે. આ યુવક ઢોલક પર મેરે મહબૂબ કી કયામત હોગી ગીત ગાઈ રહ્યો છે. આ દરમિયાન સાઈડ સીટ પર બેસેલી એક યુવતી આ ગીતને નજરઅંદાજ કરતી હોય તેવું લાગે છે. તે મોબાઈલ મચડતી રહે છે. પણ આ યુવક પોતાના આગવા અંદાજમાં ગીત ગાવાનું ચાલુ રાખતા યુવતી ગીત તરફ ધ્યાન આપે છે. ચહેરાના રિએક્શન જોતાં તે શરમાતી હોય એવું લાગે છે અને છેલ્લે સ્માઈલ આપે છે. આ રિએક્શનને કારણે જ આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો જૂનો હોવાનું માનવામાં આવે છે.

આકાશના લગ્નમાં સચિન અને અંજલિને અંબાણીના ડૉગીએ આપ્યું હતું યુનિક વેલકમ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP