• Home
  • Dvb
  • Dbv
  • હાથ છે કે મશીન? બે હાથે ઉકળતા તેલમાં ભજીયા પાડતો કાઠિયાવાડી સોશિયલ મીડિયામાં વાયરલ,A man make pakodi by hand in hot oil

આ ગુજરાતીને કોણ પહોંચે? ચકરડીની જેમ હાથ ફેરવતો જાય અને ભજિયાં પાડતો જાય, સ્ટાઈલ એવી કે લોકો જોતાં રહી જાય

હાથ છે કે મશીન? બે હાથે ઉકળતા તેલમાં ભજીયા પાડતો કાઠિયાવાડી સોશિયલ મીડિયામાં વાયરલ,A man make pakodi by hand in hot oil

ઉકળતા તેલમાં બે હાથે ભજીયા પાડતો આ યુવક ગુજરાતનો છે.

divyabhaskar.com

Nov 22, 2018, 06:45 PM IST

તમે ભજીયા પાડતા તો કોઇને જોયા હશે, પણ આ રીતે ભજીયા પાડતા નહીં જોયા હોય, ઉકળતા તેલમાં બે હાથે ભજીયા પાડતો આ યુવક ગુજરાતનો છે. વીડિયો લગ્ન પ્રસંગનો લાગી રહ્યો છે. જેમાં ભજીયાના તાવડા પર બેસેલો એક યુવક બંને હાથે ફટાફટ ભજીયા પાડી રહ્યો છે. અને સેકન્ડોમાં ઘણવો ઉતારે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ડૉક્ટર્સની બેદરકારીનો વધુ એક વીડિયો સામે આવ્યો, યુવતીએ ખોલી હૉસ્પિટલની પોલ

X
હાથ છે કે મશીન? બે હાથે ઉકળતા તેલમાં ભજીયા પાડતો કાઠિયાવાડી સોશિયલ મીડિયામાં વાયરલ,A man make pakodi by hand in hot oil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી