• Home
  • Dvb
  • Dbv
  • હાથ છે કે મશીન? બે હાથે ઉકળતા તેલમાં ભજીયા પાડતો ગુજ્જુ સોશિયલ મીડિયામાં વાયરલ,A man make pakodi by hand in hot oil

હાથ છે કે મશીન? બે હાથે ઉકળતા તેલમાં ભજીયા પાડતો ગુજ્જુ સોશિયલ મીડિયામાં વાયરલ

હાથ છે કે મશીન? બે હાથે ઉકળતા તેલમાં ભજીયા પાડતો ગુજ્જુ સોશિયલ મીડિયામાં વાયરલ,A man make pakodi by hand in hot oil

તમે ભજીયા પાડતા તો કોઇને જોયા હશે, પણ આ રીતે ભજીયા પાડતા નહીં જોયા હોય, ઉકળતા તેલમાં બે હાથે ભજીયા પાડતો આ યુવક ગુજરાતનો છે.

divyabhaskar.com

Nov 12, 2018, 04:31 PM IST

તમે ભજીયા પાડતા તો કોઇને જોયા હશે, પણ આ રીતે ભજીયા પાડતા નહીં જોયા હોય, ઉકળતા તેલમાં બે હાથે ભજીયા પાડતો આ યુવક ગુજરાતનો છે. વીડિયો લગ્ન પ્રસંગનો લાગી રહ્યો છે. જેમાં ભજીયાના તાવડા પર બેસેલો એક યુવક બંને હાથે ફટાફટ ભજીયા પાડી રહ્યો છે. અને સેકન્ડોમાં ઘણવો ઉતારે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Funny: આ એ જ શખ્સ છે જેના કારણે સુપ્રિમ કોર્ટે ફટાકડાં ફોડવા પર રોક લગાવી

X
હાથ છે કે મશીન? બે હાથે ઉકળતા તેલમાં ભજીયા પાડતો ગુજ્જુ સોશિયલ મીડિયામાં વાયરલ,A man make pakodi by hand in hot oil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી