• Home
  • Dvb
  • Dbv
  • નશામાં દારૂડિયાઓએ ગામ આખુય ગાંડુ કર્યું, નાગિન ડાન્સ કરતા કરતા રસ્તા પર ધૂળથી રમી હોળી,A man drink alcohol after dance

નશામાં દારૂડિયાઓએ ગામ ગાંડું કર્યું, નાગીન ડાન્સ કરતાં કરતાં ધૂળથી રગદોળાયા

નશામાં દારૂડિયાઓએ ગામ આખુય ગાંડુ કર્યું, નાગિન ડાન્સ કરતા કરતા રસ્તા પર ધૂળથી રમી હોળી,A man drink alcohol after dance

નશાની હાલતમાં બે દારૂડિયાઓ ધૂળથી હોળી રમ્યા અને નાગિન ડાન્સ કરતા રહ્યો. તેમને દારૂનો નશો ચડી જતાં ભાન રહ્યુ નહીં

divyabhaskar.com

Nov 09, 2018, 06:59 PM IST

શાની હાલતમાં બે દારૂડિયાઓ ધૂળથી હોળી રમ્યા અને નાગિન ડાન્સ કરતા રહ્યો. તેમને દારૂનો નશો ચડી જતાં ભાન રહ્યુ નહીં અને ગામના રસ્તા વચ્ચે તમાશો કર્યો. ગામ લોકોના મનાવવા છતાં કોઇ રીતે માનવાનું નામ ન લીધુ. અને ધૂળમાં આળોટીને ડાન્સ કરવા લાગ્યા. વીડિયો લોકેશન જાણવા મળતું નથી. પરંતુ વીડિયો એટલો ફની છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

કેન્સર પીડિત ફેનને હૉસ્પિટલ મળવા પહોંચ્યો સલમાન ખાન

X
નશામાં દારૂડિયાઓએ ગામ આખુય ગાંડુ કર્યું, નાગિન ડાન્સ કરતા કરતા રસ્તા પર ધૂળથી રમી હોળી,A man drink alcohol after dance

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી