• Home
  • Dvb
  • Dbv
  • આને કહેવાય નાળિયેર ફોડ્યાં, આ ભાઈ બે હાથે નાળિયેર ફોડી ગિનિસ રેકોર્ડને પણ પાછળ મૂકી દેશે,A man break Coconut in temple

આને કહેવાય નાળિયેર ફોડ્યાં, આ ભાઈ બે હાથે નાળિયેર ફોડી ગિનિસ રેકોર્ડને પણ પાછળ મૂકી દેશે

આને કહેવાય નાળિયેર ફોડ્યાં, આ ભાઈ બે હાથે નાળિયેર ફોડી ગિનિસ રેકોર્ડને પણ પાછળ મૂકી દેશે,A man break Coconut in temple

નાળિયેર ફોડવું એ કપરુ કામ છે, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ આ ભાઈમાં નાળિયેર ફોડવાનું જબરૂ ટેલેન્ટ છે,

divyabhaskar.com

Sep 22, 2018, 01:41 PM IST

નાળિયેર ફોડવું એ કપરુ કામ છે, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ આ ભાઈમાં નાળિયેર ફોડવાનું જબરૂ ટેલેન્ટ છે, બે હાથે એક પછી એક નાળિયેર ફોડીને જાણે રેકોર્ડ સર્જવા માગતા હોય તેવું લાગે છે. વીડિયો સાઉથના કોઈ મંદિરનો લાગી રહ્યો છે. જેમાં નાળિયેરનો મોટો ઢગલો દેખાઈ રહ્યો છે અને કેટલાક લોકો તેમની સામે નાળિયેર મૂકી રહ્યા છે અને આ મહાશય સેકન્ડોના સમયમાં નાળિયેર ફોડી રહ્યા છે.

37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરવા જઈ રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં

X
આને કહેવાય નાળિયેર ફોડ્યાં, આ ભાઈ બે હાથે નાળિયેર ફોડી ગિનિસ રેકોર્ડને પણ પાછળ મૂકી દેશે,A man break Coconut in temple

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી