• Home
  • Dvb
  • Dbv
  • આને કહેવાય નમૂના, બાઇક સ્ટંટ એવા કે હાઇવે પર નીકળતા સૌ જોતા રહી ગયા,A man bike stunt on highway

જીવ સટોસટી / આને કહેવાય નમૂના, બાઇક સ્ટંટ એવા કે હાઇવે પર નીકળતા સૌ જોતા રહી ગયા

આને કહેવાય નમૂના, બાઇક સ્ટંટ એવા કે હાઇવે પર નીકળતા સૌ જોતા રહી ગયા,A man bike stunt on highway

divyabhaskar.com

Jan 29, 2019, 12:23 PM IST

આજકાલના યુવકો પોતાને શૉ ઓફ કરવા માટે ક્યારેક જીવ પણ ખોઇ બેસે છે. હવે આ મહાશયને જ જોઇ લો, મિત્રો સાથે જીવ સટોસટની બાજી લગાવી બાઇક પર અડવીતરા સ્ટંટ કર્યા, તેની નાની અમથી ભૂલ તેને મોતમાં પણ ધકેલી શકે, એટલુ જ નહીં જરાઅમથુ પણ બેલેન્સ બગડે તો ઉંધા માથે પછડાઈ શકે, પરંતુ તે જીવની પરવાહ કર્યા વગર માત્ર સ્ટંટબાજી કરવા હાઇવે પર નીકળી પડ્યા છે. ત્રિપલ સવારી અને એ પણ કોઈ સલામતી વગર. વીડિયોના અંતમાં એક બાઇક સ્લીપ થઈ જાય છે અને ત્રણ યુવકો રોડ પર પછડાય છે. વીડિયો આંધ્રપ્રદેશનો છે. આ વીડિયો જોઇને એટલુ ચોક્કસ કહી શકાય કે ભૂલથીયે કોઇએ આવા સ્ટંટ કરવા નહીં.

15મી ઑગસ્ટ અને 26મી જાન્યૂઆરી બંનેના ધ્વજવંદનમાં છે આ તફાવત, કદાચ કોઈને નહીં ખબર હોય

X
આને કહેવાય નમૂના, બાઇક સ્ટંટ એવા કે હાઇવે પર નીકળતા સૌ જોતા રહી ગયા,A man bike stunt on highway

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી