• Home
  • Dvb
  • Dbv
  • જિંદગીથી નિરાશ થયેલ વ્યક્તિએ ખાસ સાંભળવા જેવી છે આ બાળકીની કવિતા,A little girl read poem

જિંદગીથી નિરાશ થયેલ વ્યક્તિએ ખાસ સાંભળવા જેવી છે આ બાળકીની કવિતા

જિંદગીથી નિરાશ થયેલ વ્યક્તિએ ખાસ સાંભળવા જેવી છે આ બાળકીની કવિતા,A little girl read poem

હરિવંશરાય બચ્ચનની 'કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી' કવિતા લગભગ બધાએ સાંભળી હશે

divyabhaskar.com

Sep 25, 2018, 02:21 PM IST

હરિવંશરાય બચ્ચનની 'કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી' કવિતા લગભગ બધાએ સાંભળી હશે, જિંદગીથી નિરાશ થયેલ વ્યક્તિમાં હિંમત, જોમ અને જુસ્સાનું સંચાર કરે છે આ કવિતા. જેનું કાવ્યપઠન આ નાનકડી બાળકીએ કર્યું છે. તેનું કાવ્યપઠન કરવાની શૈલી જોઇને તમે પણ ઈમ્પ્રેસ થઈ જશો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

X
જિંદગીથી નિરાશ થયેલ વ્યક્તિએ ખાસ સાંભળવા જેવી છે આ બાળકીની કવિતા,A little girl read poem

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી