• Home
  • Dvb
  • Dbv
  • રોટલી બનાવવામાં મમ્મીને પણ પાછળ મુકી દે તેવી છે આ ઢીંગલીની સ્કિલ,A Little girl made roti

રોટલી બનાવવામાં મમ્મીને પણ પાછળ મુકી દે તેવી છે આ ઢીંગલીની સ્કિલ

રોટલી બનાવવામાં મમ્મીને પણ પાછળ મુકી દે તેવી છે આ ઢીંગલીની સ્કિલ,A Little girl made roti

આ ટેણીને જોઇને તમે કહેશો ઓહ માય ગોડ, આટલી ઉંમરમાં તેની રોટલી વણવાની સ્કિલ ગજબની છે,

divyabhaskar.com

Sep 21, 2018, 04:35 PM IST

આ ટેણીને જોઇને તમે કહેશો ઓહ માય ગોડ, આટલી ઉંમરમાં તેની રોટલી વણવાની સ્કિલ ગજબની છે, તેને રોટલી વણતા જોઇને એવુ લાગે કે તેની મમ્મીને પણ તે રોટલી વણવામાં પાછળ મુકી દેતી હશે, તેને જોઇને એવુ લાગે કે તેણે રોટલી વણવામાં ટ્રેનિંગ લીધી હશે. અને જે સ્પીડે રોટલી વણી રહી છે તે જોતા તેને લિટલ સેફ જરૂર કહી શકાય.

કાલી-ઘેલી ભાષામાં હનુમાન ચાલિસા બોલતો આ ટેણિયો તમને ઈમ્પ્રેસ કરી દેશે

X
રોટલી બનાવવામાં મમ્મીને પણ પાછળ મુકી દે તેવી છે આ ઢીંગલીની સ્કિલ,A Little girl made roti

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી